Skip to main content

Featured

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્‌હસ્તે આણંદ જિલ્લાના વડદલા ગામની હાઇસ્કૂલના આચાર્ય શ્રી વિનય પટેલને "નેશનલ ટીચર્સ એવોર્ડ"થી સન્માનિત કરાયા...

🔹મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્‌હસ્તે આણંદ જિલ્લાના વડદલા ગામની હાઇસ્કૂલના આચાર્ય શ્રી વિનય પટેલને "નેશનલ ટીચર્સ એવોર્ડ"થી સન્માનિત કરાયા... 🔹આચાર્ય શ્રી વિનય પટેલે હાઇસ્કૂલની લાઈબ્રેરી, પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબનું આધુનિકીકરણ કરીને વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવી... #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj CMO Gujarat Collector Anand District Anand District Panchayat Dr Kuber Dindor

Posted by Info Anand GoG on Thursday, September 5, 2024

Comments