Skip to main content

Featured

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

 આણંદ જિલ્લામાં #SwachhataHiSeva  અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી શિલ્પાબેન પટેલને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી શિલ્પાબેન પટેલને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી વિવિધ શૈક્ષણિક અને સંશોધનાત્મક સાધનો દ્વારા માતૃભાષાનું જતન અને સંવર્ધન થાય તે માટેના હકારાત્મક પ્રયાસો તેમણે કર્યા..

🎯આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી શિલ્પાબેન પટેલને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી 🎯વિવિધ શૈક્ષણિક અને સંશોધનાત્મક સાધનો દ્વારા માતૃભાષાનું જતન અને સંવર્ધન થાય તે માટેના હકારાત્મક પ્રયાસો તેમણે કર્યા.. #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj CMO GujaratGujarat InformationCollector Anand DistrictAnand District Panchayat

Posted by Info Anand GoG on Thursday, September 5, 2024

Comments