Skip to main content

Featured

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

 આણંદ જિલ્લામાં #SwachhataHiSeva  અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

આણંદ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદની ખેતીવાડી પ્રાથમિક શાળાના બિનલબેન મેકવાનની પસંદગી

 આણંદ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદની ખેતીવાડી પ્રાથમિક શાળાના બિનલબેન મેકવાનની પસંદગી

 બિનલ મેકવાને યુ ટ્યુબ પર દિન મહિમા તેમજ માહિતીલક્ષી અન્ય ૨૮૦ જેટલા વીડિયોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પાસાને સુદ્રઢ કરવાની નવીન પહેલ કરી ૧૦૦ જેટલા વિવિધ ધર્મના તહેવારોનો પરિચય આપતું QR કોડ સાથેનું પુસ્તક શિક્ષણ જગતને અપર્ણ કરતા બિનલ મેકવાન

🎯આણંદ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદની ખેતીવાડી પ્રાથમિક શાળાના બિનલબેન મેકવાનની પસંદગી 🎯બિનલ મેકવાને યુ ટ્યુબ પર દિન મહિમા તેમજ માહિતીલક્ષી અન્ય ૨૮૦ જેટલા વીડિયોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પાસાને સુદ્રઢ કરવાની નવીન પહેલ કરી 🎯૧૦૦ જેટલા વિવિધ ધર્મના તહેવારોનો પરિચય આપતું QR કોડ સાથેનું પુસ્તક શિક્ષણ જગતને અપર્ણ કરતા બિનલ મેકવાન #happyteacherdayguj #cmatteachersdayguj CMO GujaratGujarat InformationCollector Anand DistrictAnand District PanchayatRushikesh PatelDr Kuber Dindor

Posted by Info Anand GoG on Wednesday, September 4, 2024

Comments