Skip to main content

Featured

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

 આણંદ જિલ્લામાં #SwachhataHiSeva  અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

આણંદ જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષિકાશ્રી જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

  આણંદ જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે  છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષિકાશ્રી જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. 

શાળાના બાળકો રમતા રમતા શીખે તે માટે ખાસ રમકડા તૈયાર કરવા ઉપરાંત  ખાસ ભરતગુંથણ સહિતના આર્ટ શીખવાડવા માટેના ખાસ ક્લાસ થકી  બાળકોને અભ્યાસની સાથે  કેવી રીતે આવકનું સાધન ઊભું થઈ શકે તેેેેવું શિક્ષણ પિરસ્યું...

🎯આણંદ જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષિકાશ્રી જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. 🎯શાળાના બાળકો રમતા રમતા શીખે તે માટે ખાસ રમકડા તૈયાર કરવા ઉપરાંત ખાસ ભરતગુંથણ સહિતના આર્ટ શીખવાડવા માટેના ખાસ ક્લાસ થકી બાળકોને અભ્યાસની સાથે કેવી રીતે આવકનું સાધન ઊભું થઈ શકે તેેેેવું શિક્ષણ પિરસ્યું... #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj CMO GujaratGujarat InformationCollector Anand DistrictRushikesh PatelAnand District PanchayatDr Kuber Dindor

Posted by Info Anand GoG on Thursday, September 5, 2024

Comments